ફોન્ટ પસંદ કરો
મૂળ લખાણ કયા ફોન્ટનું છે તે પસંદ કરો — EKLG 10 V1/V2, EKLG 17 અથવા બીજા ફોન્ટ.
EKLG સહિત બધા જરૂરી ગુજરાતી ફોન્ટ પસંદ કરો, ઉપલબ્ધ મૅપિંગથી Unicode માં કન્વર્ટ કરો અને ફૉન્ટ-વાઇઝ મૅપિંગ ઉમેરો.
EKLG સહિત કોઈ પણ પસંદ કરેલા ફોન્ટની પોતાની mapping import / export કરો. પ્રોફાઇલ તમારા બ્રાઉઝરમાં જ સેવ થાય છે.
પ્રત્યેક ફોન્ટ માટે તેની સાચી encoding મુજબ key-to-Unicode rules ઉમેરો. નીચેનું ફક્ત ફોર્મેટનું ઉદાહરણ છે; આ EKLG mapping નથી.
{ "id": "eklg-10", "map": { "YOUR_KEY": "ક" }, "leftMatraKeys": [], "rephKeys": [] }એકથી વધુ અક્ષરના જોડાણો માટે લાંબી keys પ્રથમ ચકાસાય છે. આવા rules font specification અને actual text પરથી verify કરવાના રહે છે.
96 ગુજરાતી ફોન્ટ વિકલ્પ, EKLG 10 અને EKLG 17 સહિત.
પરિણામ સીધું Copy કરો અથવા .txt ફાઇલ તરીકે સાચવો.
આ ડેમોના કન્વર્ઝન માટે લખાણ કોઈ સર્વર પર મોકલાતું નથી.
માત્ર ત્રણ સરળ સ્ટેપમાં તમારું લખાણ તૈયાર.
મૂળ લખાણ કયા ફોન્ટનું છે તે પસંદ કરો — EKLG 10 V1/V2, EKLG 17 અથવા બીજા ફોન્ટ.
ડાબા બોક્સમાં લખાણ નાખી કન્વર્ટ કરો દબાવો. પરિણામ બાજુમાં દેખાશે.
પરિણામ ચકાસો અને Copy કરો અથવા .txt ફાઇલ ડાઉનલોડ કરો.